logo

જંબુસર નગરમાં ફરી શ્વાન નો આતંક યથાવત...

જંબુસર ઈસ્માઈલનગર. અમનપાર્ક. કાગજ ફળિયામાં.સ્વાને પાંચ થી છ લોકોને હુમલો કર્યો હતો જંબુસર નગરમાં વારંવાર શ્વાન નો આતંકી યથાવત રહ્યો છે નગરમાં નાના છોકરા ઉપર શ્વાનનો કરડવાથી જેમાં પગના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો હતો બાળકો સ્કૂલમાં જતા પણ બીક લાગે છે જંબુસર નગરમાં વહેલી સવારે શ્વાન બે બાળકોને ત્રણ વ્યક્તિઓને કરડીયા હતા અમન પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ 10 અને મોહમ્મદ નબીલ સલીમ ઉંમર વર્ષ 10 તેઓને પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા અને ઉંમર 45 વર્ષ રહે કસ્બા યાસ્મીન શેખ 52 વર્ષ રહે કાગજ ફળિયા તેઓ પણ શ્વાનના આતંકના ભોગ બન્યા હતા નગરમાં શ્વાનના ટોળા ટોળા ફરે છે હાલ આ સ્વાન વહેલી તકે શ્વાનને પકડવા સોસાયટીના રહીશો ની માંગ છે અને નગરપાલિકા જે તે અધિકારી વહેલી તકે શ્વાનને પકડી પિંજરામાં પુરે એવી લોક માંગ છે

0
0 views